Health tips

આપણું સારૂ સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી છે, જે આપણને નીરોગી તન અને જીવનની દરેક કસોટીઓને પાર કરી શકે તેવું મન આપી શકે છે. સ્વાસ્થ્યની પરિભાષા સમયાંતરે બદલાતી રહી છે. એક સમય હતો જ્યારે સ્વાસ્થ્ય વિચાર સમગ્ર અસિતત્વને ધ્યાનમાં લઈને કરવામાં આવતો હતો. ત્યારપછી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અવગણીને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત થયું અને તેના કટુ પરિણામો પણ સમગ્ર વિશ્વએ જોયા. શરીર ની તંદુરસ્તી જાણવી રાખવા માટે નીચે આપેલી બાબતો દરેકે ખાસ ધ્યાન માં રાખવી જોઈએ. વિગતવાર હેલ્થ વિશે વધુ માહિતી મેળવો Health tips - click here